ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ આગામી 13 જાન્યુઆરી યોજાશે.
ધંધુકા ની RMS હોસ્પિટલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ આગામી 13 જાન્યુઆરી યોજાશે.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દાતાશ્રી નાગજીભાઈ શીંગાળા (પ્રમુખશ્રી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, નિકોલ-નરોડા)
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની RMS હોસ્પિટલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ આગામી 13 જાન્યુઆરી 2024 ના રોજ રાજ્યસભાના સાંસદ શ્રી નરસિંહભાઇ અમીન ના વરસે કરવામાં આવશે
ધંધુકા ભવનગર રોડ પર આવેલી આરએમએસ હોસ્પિટલ ના પ્રાંગણમાં આગામી 13 જાન્યુઆરી 2024 ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ રાજ્યસભાના શ્રી નરસિંહભાઈ અમીન ના વરસે કરવામાં આવશે.
શ્રી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત આર.એમ.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં શ્રી નાગજીભાઈ એન. શિંગાળા, અમદાવાદના આર્થિક સહયોગથી પ્રસ્થાપિત ભારતરત, લોહપુરુષ, યુગપુરુષ તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ રાજયસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમીનના વરદ્દહસ્તે કરવામાં આવશે. ઉપરોક્ત આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શ્રી ડોક્ટર શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા ( માન.કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી, મહીલા અને બાળ વિકાસ અને આયુષ મંત્રાલય ભારત સરકાર) શ્રી ગોવર્ધનભાઈ ઝડફિયા (પૂર્વ ગૃહ મંત્રીશ્રી) શ્રી ભરતભાઈ પંડ્યા (પૂર્વ ધારાસભ્ય) શ્રી વલ્લભભાઈ કાકડીયા (પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય) શ્રી ગગજીભાઈ સુતરીયા (પ્રમુખ સેવક સરદારધામ) શ્રી કાળુભાઇ ડાભી (ધારાસભ્ય શ્રી ધંધુકા) શ્રી વલ્લભભાઈ સવાણી (સુરત) શ્રી વલ્લભભાઈ લખાણી (સુરત) શ્રી વેલજીભાઈ શેટા (સુરત) શ્રી મથુરભાઈ સવાણી (સુરત) શ્રી માવજીભાઈ લુણાગરિયા (કેળવણી ધામ અમદાવાદ) શ્રી રવજીભાઈ વસાણી (અમદાવાદ) કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ નિમંત્રણ એવમ વ્યવસ્થાપક શ્રી ઓધવજીભાઈ મોણપરા (પ્રમુખશ્રી) ધરમશીભાઈ મોરડીયા (ઉપપ્રમુખશ્રી) શ્રી ભીમજીભાઇ સુતરીયા (મંત્રીશ્રી) શ્રી રવજીભાઈ મોણપરા (ઇન્ટરનલ ઓડિટર) શ્રી ભીખાભાઈ સોનાણી (ટ્રેજર) શ્રી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન તથા સમગ્ર ટ્રસ્ટ ગણ ઉપસ્થિત રહેશે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.