બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશકુમાર જે. ગણાત્રા એક અખબાર યાદીમાં જાણાવે છે કે - At This Time

બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશકુમાર જે. ગણાત્રા એક અખબાર યાદીમાં જાણાવે છે કે


બરવાળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ જાહેર રસ્તા ઉપર દબાણ કરીને રાહદારીઓ એ અવર જવર તેમજ ટ્રાફિકને અડચણરૂપ ઉભી કરી વેપારી વેપાર-ધંધો કરતા ઇસમો દ્વારા જાહેર રસ્તા/ફૂટપાથ ઉપર કોઈપણ પ્રકારનો માલસામાન કે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કોઈપણ પ્રકારની અડચણરૂપ ઉભી કારવામાં આવે છે આ પ્રકારના અડચણરૂપ થી જાહેર જણાતાને ખુબ અગવડતા વેઠવી પડે છે જેને કારણે ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી થાય છે અને જેના કારણે અકસ્માતના બનાવો પણ બનવા પામેલ છે જેથી આ પ્રકારના દબાણો જાહેર હિતને ધ્યાનમાં રાખી દુર કરવા જરૂરી છે જો કોઈ ઇસમે જાહેર રસ્તા ઉપર દબાણ કરેલ હોય તો તે આ નોટીસ થી તાત્કાલિક દબાણ દુર કરવા માટે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેથી આ પ્રેસનોટ થાકી આવા ઇસમો તાકીદ કરવામાં આવે છે કે, તાત્કાલિક આવા પ્રકારના દબાણો હટાવવાના રહેશે જો તેમ કરવામાં ચૂક કરશો તો નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની જવાબદારી જે તે ઇસમોની રહેશે.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.