બરવાળાના ભીમનાથ ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને, બોટાદ જિલ્લાના અનેક ગામો સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે જોડાય રહ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોયની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સફાઇ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે ગ્રામજનોએ વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો તેમજ નાગરિકોને પણ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.