સાબરકાંઠા જિલ્લામાં-: આજ રોજ જુના સર્કિટ હાઉસ ખાતે "મારી માટી, - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: આજ રોજ જુના સર્કિટ હાઉસ ખાતે “મારી માટી,


સાબરકાંઠા જિલ્લામાં-:
આજ રોજ જુના સર્કિટ હાઉસ ખાતે "મારી માટી, મારો દેશ" અંતર્ગત હિંમતનગર વિધાનસભાના ગામડાઓમાંથી કળશ યાત્રા દરમિયાન એકત્રિત કરેલ માટીને રાજ્યકક્ષાએ પહોંચાડવા માટે સુચારું આયોજન માટે માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં મંડલ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, મંડલ પ્રભારી શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભૂમિકાબેન પટેલ, જિલ્લા ઉપપ્રમુખશ્રી લાલસિંહ ઝાલા, કારોબારી અધ્યક્ષશ્રી દિલીપસિંહ મકવાણા,તાલુકા મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ ,પૂર્વ તા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પંડયા,કિસાન મોરચાના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી મહેશભાઈ,લઘુમતી મોરચા પ્રમુખ હકીમજી કડિયા,યુવા મોરચા પ્રમુખ શ્રી રવિન્દ્ર સિંહ પરમાર અને તમામ સદસ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.