ભોજેસ્વાર શિવ ઉપાસક દ્વારા ભાદરવી પૂનમ ના શાળા માં બટુભોજન - At This Time

ભોજેસ્વાર શિવ ઉપાસક દ્વારા ભાદરવી પૂનમ ના શાળા માં બટુભોજન


જામજોધપુર તાલુકાના ભોજાબેડી પ્રાથમિક શાળામાં ભાદરવી પૂનમ નિમિતે મધુબેન પ્રતાપભાઈ વાઘેલા તેમના પુત્ર મોહિતભાઈ તરફથી શાળા ના નાના વિદ્યાર્થીઓ ભૂલકાંવ ને બટુક ભોજન કરાવ્યું


9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.