એમ. ડી.પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલમાં ડિજિટલ સુવિધા સાથે શિક્ષણનો પ્રારંભ - At This Time

એમ. ડી.પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલમાં ડિજિટલ સુવિધા સાથે શિક્ષણનો પ્રારંભ


રિપોર્ટ :- નિમેષ સોની,ડભોઈ

ડેસર તાલુકામાં સતત સુવિધા સભર શિક્ષણ માટે અગ્રેસર એવી એમ. ડી. પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલમાં સમગ્ર શાળાનાં ક્લાસોમાં સી.સી.ટી.વી.કેમેરા અને સ્પીકરની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. જેનું સમગ સંચાલન.અને નિરીક્ષણ આચાર્યશ્રીની ઓફીસમાંથી કરવામાં આવશે. આ સુવિધા ઉભી કારવામાં ગામનાં આગેવાનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ઉપલબ્ધ આ સુવિધાઓનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી નરેશભાઈ સોની અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા .આચાર્યશ્રી હસિત ભાઈ એમ .પટેલે આ પ્રસંગે તમામ દાતાઓનો આભાર માન્યો હતો.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.