વીરપુર તાલુકાના ઠાકોર સેના દ્વારા સારીયા ગામે ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી.. - At This Time

વીરપુર તાલુકાના ઠાકોર સેના દ્વારા સારીયા ગામે ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી..


વીરપુર તાલુકાના ઠાકોર સેના દ્વારા સારીયા ગામે ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી..

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સારીયા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ કિરીટસિંહ ઝાલા તેમજ તેમની ટીમ સાથે ગણપતિ બાપ્પા ની આરતી ઉતારવામાં આવી હતી. સારિયા ગામે ગણપતિ ની આરતી માં મહિસાગર જિલ્લાના ત્રણ તાલુકાના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો,બાળકો, મહિલાઓ આરતી નો લાભ લીધો હતો.

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.