મેંદરડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૩માં જન્મદિવસે ગ્રા.પં.ના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

મેંદરડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૩માં જન્મદિવસે ગ્રા.પં.ના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


મેંદરડા ખાતે વડાપ્રધાન ના જન્મદિવસે ગ્રામ પંચાયત ના તમાંમ સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ગ્રા.પં ના તમામ સફાઇ કામદારોના હેલ્થ ચેકઅપ માટે રવીવાર ના રોજ સામુહીક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું,આ કેમ્પમાં ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી ખાવડું,ઉપ - સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ, સદસ્ય પરસોતમ ઢેબરિયા,ધર્મેન્દ્ર વાળા, બીપીન હડીયા,તાલુકા પ્રમુખ દીપક મકવાણા, સમઢીયાળા સરપંચ ચિરાગ રાજાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિનુભાઈ રાજાણી,મહેશબાપુ,તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, કોષાધ્યક્ષ દિલિપ સોંદરવા તેમજ તમામ સ્ટાફ હાજર રહયા હતા આ કેમ્પ ને સફળ બનાવવા માટે ડો.બોરડ સહીત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.