ખેડબ્રહ્મા શહેર સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાં આશરે ૧૭ લાખની ચોરી કરી તસ્કરો પ્લાયન - At This Time

ખેડબ્રહ્મા શહેર સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાં આશરે ૧૭ લાખની ચોરી કરી તસ્કરો પ્લાયન


ખેડબ્રહ્મા શહેર સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાં આશરે ૧૭ લાખની ચોરી કરી તસ્કરો પ્લાયન

ખેડબ્રહ્મા શહેરમાં ચોરી કરતા તસ્કરોનો આંતક

ખેડબ્રહ્મા શહેરમાં ખુલ્લેઆમ પડકાર ફેંકતા ચોરો

બંધ મકાનમાં ૧૭ લાખની ચોરી
ખેડબ્રહ્મા શહેર હાર્દ સમા વિસ્તારમાં ચોરીનો બનાવ બનવા પામ્યો

આ પરિવાર બહારગામ ગયેલ હોય તસ્કરોએ આ બંધ મકાનની નિશાન બનાવ્યું

આ મકાનમાં ચોરી થતા વહેલી સવારે આડોશી પાડોશીના લોકોએ પરિવારજનોને જાણ કરી હતી

આ બંધ મકાનના માલિક કોઠારી સુધીરકુમાર ચંપકલાલ ને પૂછતા આશરે ૧૭ લાખની ચોરી થયાનું જણાવ્યું હતું

આ ચોરીની જાણ ખેડબ્રહ્મા પોલીસ ને જાણ કરતાં ખેડબ્રહ્મા પીએસઆઇ જે. આર. ચૌહાણ સાહેબ તથા એ.એસ.આઇ વિષ્ણુભાઈ પટેલ ઘટના સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.