આટકોટ ગામે નદી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી
આટકોટ ગામે નદી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી
બાબરા હાઇવે ઉપર આવેલ પુલ પાસે સિમેન્ટથી ચણેલ દીવાલ પડતા વીજ પોલ પણ પડી ગયા તેમજ તેમજ ત્યાં મુકેલ સબસ્ટેશન પોલ તૂટતાં સબસ્ટેશન પણ પડ્યું. સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.