જસદણના ચોટીલા રોડ પર માંધાતા સોસાયટીમાં બે દિવસથી બેભાન પડેલ ખૂંટને મોતના મુ માથી બહાર કાઢવામાં આવ્યો
જસદણના ચોટીલા રોડ પર માંધાતા સોસાયટીમાં બે દિવસથી બેભાન પડેલ ખૂંટને મોતના મુ માથી બહાર કાઢવામાં આવ્યો
જસદણ ચોટીલા રોડ માથે મહેશભાઈ યાદવના ઘરની સામે માંધાતા સોસાયટીમાં એક ખૂટ્યો નંદી બે દિવસથી વરસાદમાં પલળી બે હોશ હાલતમાં પડેલ હતો. તે ત્યાંના રહેવાસી અંજનેશભાઈ ચંદેલ એટ ધીસ ટાઇમ ના પત્રકાર વિજય ચૌહાણને જાણ કરતા જસદણના ગૌ પ્રેમી ડોક્ટર દિગ્વિજયસિંહ વિનેશ મેર દીપુ ધોબી સંદીપ સળુ લવ યાદવ લાલભાઈ દરબાર આખી ટીમ એ મળીને સ્થાનિક લોકોનો સહયોગ લઈને એક નંદી ને અતિ દૈનિક હાલતમાંથી બચાવવાનો અર્થાત પ્રયત્ન કરેલ તેમાં સફળતા મળતા તમામ ગૌ પ્રેમીઓ આ સેવાનો લાભ લઇ ખૂબ આનંદ વ્યક્ત કરેલ.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.