બોટાદના ભાંભણ ગામમાં ૧૪ વર્ષનો બાળક તળાવમાં ડૂબી જવાથી નિપજ્યું મોત
બોટાદના ભાંભણ ગામમાં ૧૪ વર્ષનો બાળક તળાવમાં ડૂબી જવાથી નિપજ્યું મોત
ગઈકાલથી દુષ્યંત ચૌહાણ નામનો બાળક ઘરેથી થયો હતો ગુમ બાળકના પરિવારે શોધખોળ કરતા બાળકના ચપ્પલ તળાવ કિનારે જોવા મળેલ બાળકના પરિવારે ફાયરની ટીમને જાણ કરતાં બોટાદ ફાયરની ટીમે તાવમાં શોધખોળ ધરી હાથ તળાવ માંથી ડૂબી ગયેલ હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતા મામલતદાર પોલીસ ઘટના સ્થળે પહોંચેલ બાળકની બોડીને પી.એમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.