મહુવા તાલુકાના લોંગડી ગામે સારો વરસાદ વરસતા વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા... - At This Time

મહુવા તાલુકાના લોંગડી ગામે સારો વરસાદ વરસતા વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા…


ભાવનગર..મહુવા..

મહુવા તાલુકાના લોંગડી ગામે સારો વરસાદ વરસતા વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા...

જોકે નેશનલ ફોરર્ટ્રેક હાઇવે નંબર 8 બાજુમાં પસાર થઈ રહીયો છે.

નેશનલ ઓથોરિટી વરસાદી પાણી નિકાલ માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી કરવામાં આવી.

આજ રોજ સારો વરસતા વરસાદ વરસાદી પાણી ગામ તેમજ ઘરમાં ઘૂસ્યા.

સ્થાનિક લોકોએ મામલતદાર તેમજ નેશનલ ઓથોરિટી ને લેખિત રજૂઆત પણ કરેલી.

પરંતુ નેશનલ ઓથોરિટીએ આ બાબતમાં ધ્યાન ન આપ્યું હાલમાં વરસાદના પગલે વરસાદી પાણી ગામ તેમજ ઘરમાં ઘૂસી ગયા...

રહીશોના ઘરમાં પાણી ઘૂસી જતા રહીશોએ તકલીફો સાથે સામે રોષ વ્યક્ત કર્યો.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.