13 વર્ષીય સગીરાની હત્યા કરનારા આરોપીનો કેસ કોઈ વકીલે નહીં લડે, તમામ વકીલોને ઠરાવનું અમલીકરણ કરલા સૂચન
રાજકોટનાં આજી વિસ્તારની અમૂલ ઇન્ડસ્ટ્રી નજીકથી 13 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કેસમાં આરોપી પોલીસનાં હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશને ઘટનાને વખોડી કાઢી છે. તેમજ બાર એસોસિએશન દ્રારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કોઈપણ બાર એસોસિએશનનાં વકીલે આ કામના આરોપીનો કેસ નહીં લડવા ઠરાવ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.