સુરેન્દ્રનગર ના સૌકા ગામમાં જુગાર રેડ કેસમાં સાયલા ના ASI પુષ્પરાજ ધાંધલ સસ્પેન્ડ.
સુરેન્દ્રનગર જિલ્લાના સૌકા જુગારધામ કેસ નાં પડઘા સાયલા તાલુકા સુધી પડ્યા. જેમાં અનેક પોલીસ કર્મીઓ સામે પગલા લઈ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વધુ એક પોલીસ કર્મી નું નામ જાહેર થતાં ડી.એસ.પી દ્વારા એ.એસ.આઈ પુષ્પરાજ ધાંધલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લીંબડીના સૌકા ગામે જુગાર મામલે D.S.P કરી કાર્યવાહી. સાથે સાથે સાયલા પોલીસ સ્ટેશનમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દ્વારા આગળ તપાસ કરવામાં આવે તો તો બીજા પોલીસ કર્મીઓ ના નામ ખુલી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.