વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય ભુપતભાયાણી ની મધ્યથી થતા માલધારી ઓના આંદોલન નો સુખદઅંત
વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય ભુપતભાયાણી ની મધ્યથી થતા માલધારી ઓના આંદોલન નો સુખદઅંતવિસાવદર તાલુકાના માલધારી ઓ દ્વારાતાલુકા માં ગૌવચર ઉપરથયેલ પેસકદમી દૂરકરાવવા માટે 2008થી લડત ચલાવીરહેલ રહેલ હતા અવાર નવારસરકારી બાબુ ઓને રજુવાત કરેલ પરંતુસરકારી તંત્રદ્વારા વિસાવદર તાલુકા ના માલધારી ઓ ને માત્રલોલીપોપ આપ્યે રાખેલત્યારે માલધારી ઓદ્વારા વહીવટી તંત્રના ઉચ્ચઅધિકારી ઓનેલેખિતજાણ કરેલ માલધારીઓ દ્વારાગૌવચર નું ભુમાફિયા દ્વારાવેચાણ થઈગયેલ છે તેવા એવીડન્સ રજૂકરેલ ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા હુકમ કરેલગૌવચર ની જમીન ઉપર થયેલ પેસ્કદમી દૂર કરવી પરંતુ વિસાવદર વહીવટી તંત્રદ્વારા ઉચ્ચ અધિકારી ઓનાહુકમનો પણ ઉલાળીયો કરીને જાણે ગૌવચર ની જમીનઉપર ભુમાફિયાઓને ખનીજ ચોરી કરવાદેવી પેસ્કમી કરવામાટે છૂટો દોરઆપતાં હોઈ તેમ રોકડીકરીને માલધારી ઓને લૂખાવચનો આપ્યે રાખેલ ત્યારે આજે વિસાવદર તાલુકાના માલધારી ઓનોધીરજ નો અંતઆવીગયેલ ત્યારે આજરોજ તાલુકા ના માલધારી દ્વારા વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજુવાત કરવા આવી પહોંચ્યા હતા ત્યારે વિસાવદર ટીડીઓ બીપીનંદાણીયા દ્વારા માલધારી ઓનેપોતાની ખુરશી નામદમાંવ્યવસ્થિત જવાબ આપવાને બદલેમાલધારી ઓને કહેલકે તમે એકવાર નહીંપણ 50વાર આવશો તોયહૂતો મારીરીતેજ કામ કરીશ તેવું કહેવા વાળા વિસાવદર ટીડીઓ બીપીનંદાણીયા વિસાવદર ના ધારાસભ્ય સામેમીયાવ નીમીંદડી બનીનેપોતાનો બચાવ કરતા નજરેપડ્યા હતા ત્યારે વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય ભુપતભાયાણી દ્વારા માલધારી ઓનાપ્રશ્ન ની મીડિયા દ્વારા જાણથતા તુરંતવિસાવદર મામલતદાર ઓફિસખાતેદોડી આવીને માલધારી ઓની રજુવાત સાંભળી ને તુરંતવિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ પાસેથી જરૂરી માહિતી લઈનેજૂનાગઢ જિલ્લા પ્રભારી સાથેટેલીફોનિક વાતકરી ને માલધારી ઓના જેપ્રશ્ન હતો ગૌવચર ની જમીનવહેલા માં વહેલી તકે ડીએલ આર માંથી માપણી કરાવીને છૂટીકરાવવા નો તેપ્રશ્નનોનિકાલ લયાવી દેતામાલધારી દ્વારાપણ હકારાત્મક વલણદાખવતા ધારાસભ્ય ભાયાણી દ્વારામાલધારી ઓને સરબતપાઈ નેમાલધારી ઓના આંદોલન નો સુખદઅંત આવેલહતો
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર.
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.