મોટી પાલ્લી ગામના જંગલમાંથી નીલગાયોના શિકાર કરતી ટોળકી ઝડપાઈ - At This Time

મોટી પાલ્લી ગામના જંગલમાંથી નીલગાયોના શિકાર કરતી ટોળકી ઝડપાઈ


લુણાવાડા તાલુકાના મોટીપાલ્લી ગામના જંગલ વિસ્તારમાં શિકાર કરતી ટોળકીને વન વિભાગએ ઝડપી.
નીલગાયનો શિકાર કરવાની ફિરાગમાં ફરતા 3 શિકારી ઝડપાયા. બંદૂક એક ત્રણ નંગ છરા કાર અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.ત્રણ ઈસમ વિરુદ્ધ સંરક્ષણ અધિનિયમ 1972 ની જોગવાઈ અંતર્ગત કાર્યવાહી

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.