વંથલી તાલુકાના જપોદડ પ્રાથમિક સાડા માં રાષ્ટ્રીય સેવા યોજના N.S.S યોજાયું - At This Time

વંથલી તાલુકાના જપોદડ પ્રાથમિક સાડા માં રાષ્ટ્રીય સેવા યોજના N.S.S યોજાયું


આજ રોજ જપોદડ પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ ને શારીરિક માનસિક સતામણી ના બનતા ગંભીર

ગુન્હા બાબતે બહેનો ને સાવચેતી ના ભાગરૂપે તકેદારી રાખવા વંથલી પોલીસ p. s .I મકવાણા
સાહેબ

દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા વિધાર્થી ને કારકિર્દી લક્ષી પ્રોત્સાહન આપવામાં આવ્યું...

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.