ચાવડીયા ગામ ખાતે RCC રોડનુ નવીકરણ હાથ ધરાયુ. - At This Time

ચાવડીયા ગામ ખાતે RCC રોડનુ નવીકરણ હાથ ધરાયુ.


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીયા ગામ ખાતે આર.સી.સી.નવીન રોડનુ શરૃઆત કરવામાં આવેલ હતી.આમ રોડનુ નવીકરણ થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.આમ પંચાયત દ્વારા નવીન રોડનુ કામકાજ હાથ ધરવામાં આવેલ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.