વડનગર નગરપાલિકા ૨૮કોર્પોરેટરો પાંચ વર્ષ પૂર્ણ કાયૅકાળ પૂર્ણ થઈ ગયા - At This Time

વડનગર નગરપાલિકા ૨૮કોર્પોરેટરો પાંચ વર્ષ પૂર્ણ કાયૅકાળ પૂર્ણ થઈ ગયા


મહેસાણા જિલ્લા ની વડનગર નગરપાલિકા નાં પાંચ વર્ષ નો આવા થી પૂર્ણ થઈ રહ્યો છે તો વડનગર નગરપાલિકા ૨૮ કોર્પોરેટરો ભૂતપૂર્વ બની જશે. ઓબીસી અનામત નીતિનો સમીક્ષા ને લઈ ઝવેરી કમિશને રિપોર્ટ સબમીટ કર્યો નહીં હોવાથી આ નગરપાલિકા ઓમાં સામાન્ય ચૂંટણી જાહેર થવા માં ૬માસ જેટલો વિલંબ થાય તેમ છે. તેથી સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવે તેવી સંભાવના છે.
ભાજપ શાસિત વડનગર નગરપાલિકા ૨૮ કોર્પોરેટરો ભૂતપૂર્વ બની જશે. વડનગર નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા આડેધડ કામગીરી ના કારણે વડનગર શહેર નો વિકાસ ઠેર ના ઠેર નજર સમક્ષ જોવા મળે છે . વડનગર ની પ્રાથમિક જરૂરિયાત એ રોજીદું પાણી મળશે તે પણ મળતું નથી ઓતરા દિવસે પાણી મળે છે. અને ધરોઈ માં થી પાણી આવે છે તેની આશા રાખી ને બેઠાયા હોય છે. ધરોઈ ના પાણી મહિના માં બે થી ત્રણ પાણી પુરવઠા બંધ હોય છે. એથી ચોથા દિવસે પાણી મળે તેવું જોવા મળે છે. વડનગર ખાતે નગરપાલિકા એક પણ પાણી ના બોર નથી પાણી સારું હોવા છતાં બોર નથી બનાવવામાં આવ્યા પાણી ના બોર નામંજૂર કર્યા છે. તો મંજૂર કેમ કરવી શક્યા નથી વડનગર જનતા પાણી હોવા છતાં ઓતરા દિવસે પાણી આવે છે. આવાતો ધણાં ખરાં કામો થાય નથી હવે જોવાનું રહ્યું કે વડનગર નગરપાલિકા દરરોજ પાણી મળે તેવી પ્રજાજનો રાહ જોઈ રહી છે. વડનગર તાલુકા નાં ગામડાઓ દરરોજ પાણી મળે છે. વડનગર શહેરમાં ઓતરા દિવસે પાણી મળે છે . પાણી, લાઈટ, રસ્તા ,સફાઈ ,વગેરે જેવા પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જ નથી વિકાસના નામે કંલકિત રહ્યું છે વડનગર માં દિવા તળે અંધારું છવાઈ ગયું કોર્પોરેટર હોય કે પછી કોઈ પણ ઉત્તરેલો અમલદાર કોડી નો થઈ જશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon