આટકોટના 108 કર્મચારીઓએ મનાવતા મહેકાવી - At This Time

આટકોટના 108 કર્મચારીઓએ મનાવતા મહેકાવી


રાજકોટ ધમલપર રોડ પર બાઇક સવારનુ એક્સિડન્ટ થતા ત્યાં નીકળતા સોહિલ ભાઈ એ જાણ થતા ૧૦૮ને જાણ કરતા રાજકોટ ગ્રીનલેન્ડ લોકેશન ૧૦૮ને કોલ મળતા પાઇલોટ રવિભાઈ નિમાવત emt ડો ભાવેશભાઈ વાઢેર પોચતા ત્યાંજ જાણવા મળેલ કે લાલજીભાઈ કુમરખાનીયા નુ બાઇક સ્લીપ થતા માથાના ભાગમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલ રાજકોટ દાખલ કરેલ અને તેમના પાસેથી અમને રોકડ રકમ બે હજાર ત્રણસોને વીસ રૂપિયા ( ૨૩૨૦ )તથા સોનાનો ૧ ચેન આશરે ૨૦ ગ્રામનો, અને ચાંદીની ૧ લક્કી અને એન્ડ્રોઇડ ફોન આશરે મુદ્દામાલ ૧,૨૦૦૦૦ (એક લાખ વીસ હજાર)નો તેમના ભાઈ સૈલેશ ભાઈને સિવિલમા બોલાવીને પરત આપેલ હતો. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.