નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો શુભારંભ કરવામાં આવ્યો


નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો શુભારંભ કરવામાં આવ્યો...

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપમાં 24 રાજ્યોના 400 થી વધુ બાળકો ભાગ લેનાર છે...

આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીજી - ખેલ અને યુવા મંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્ય, પદ્મ શ્રી અને અર્જુન એવોર્ડ તથા ખેલ રત્ન એવોર્ડ વિજેતા ડો.દીપા મલીક- પ્રમુખ પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડીયા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ભીખુભાઈ પટેલ - મેનેજિંગ ટ્રસ્ટી, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, કલેકટર શ્રી કે.એલ. બચાણીજી, SP રાજેશભાઈ ગઢિયા, DDO મેહુલભાઈ, વિવિધ રાજ્યો માંથી પધારેલ ખેલાડીઓ તથા કમિટીના સદસ્યો ઉપસ્થિત રહ્યા ને હાજરી આપી હતી...

રિપોર્ટર
અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.