માનનીય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી - At This Time

માનનીય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી


માનનીય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

ભાવનગર જિલ્લા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

આજે ૭૪માં પ્રજાસત્તાક દિવસની ભાવનગરના તળાજા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ
આન, બાન અને શાન સાથે ત્રિરંગાને સલામી આપી તેમજ પોલીસ પરેડનું પણ નિરીક્ષણ પણ કર્યું. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ, હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.