આજના શુભ દિવસે સવારમાં ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના દિવસે રાઇટર કંપનીના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું; - At This Time

આજના શુભ દિવસે સવારમાં ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના દિવસે રાઇટર કંપનીના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું;


આજ રોજ ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના દિવસે રાઇટર કંપનીના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું...

રાઇટર કંપની દ્વારા ખૂબ જ સરસ કાર્યક્રમો કરવામાં આવે છે રાઇટર કંપનીમાં કામ કરતા ઓફિસ વર્ક કસ્ટોડિયન ગનમેન અને ડાઈવરો ખૂબ જ મહેનતથી કંપની માં કામ કરે છે અને હળી મળીને બધા એકબીજાનો મદદરૂપ પણ થાય છે કંપનીના સાહેબ શ્રી અનિલ ભાઈ ડોબરીયા સાહેબ ના માર્ગદર્શનથી વર્કરોમાં ઉત્સાહ અને ઉમંગ હોય છે બીજા વિજય ભાઈ નાયકર અને અનિલ નેગી સાહેબ દ્વારા ખૂબ જ સરળતાથી ટીમો પાડીને ખૂબ જ મજા આવે એ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું અને ઈશાન ભાઈ ના સલાહ સુચન દ્વારા બધા ઓફિસ સ્ટાફના માણસો સારું એવું કામ કરે છે ઈશાન ભાઈ જણાવે છે કે રાઇટર કંપનીમાં ગેટ ડુ ગેધર અને શ્રી ગણેશ ઉત્સવ તો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ અને ક્રિકેટ ટુર્નામેન્ટ અને અનેક ઉત્સવો ઓફિસ વર્કરો ના હેલ્થ માટેના કાર્યક્રમ કરવામાં આવે છે માં જમવાનું અને એકબીજા નો પરિચય થાય વાતો કરે એ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે
રિપોર્ટ બાય:: ભવાન પરમાર અમદાવાદ
M.9727654150


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon