ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી આજરોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની - At This Time

ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી આજરોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની


ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી આજરોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની રેલ્વે ની માગણીઓના પડતર પ્રશ્નો માટે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા માટે સીપીએમ ના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ મંત્રીમંડળના સભ્યો ભલાભાઇ ખાંટ મહેન્દ્રસિંહ રાવજીભાઈ અસારી અને ભોજન ક્રાંતિ મોરચાના અરુણભાઈ જાંગીર ખાસ હાજર રહ્યા હતા

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.