આજેતાલુકા કક્ષાની ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ રાજપરા ખોડિયાર ગામ ખાતે યોજાયું - At This Time

આજેતાલુકા કક્ષાની ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ રાજપરા ખોડિયાર ગામ ખાતે યોજાયું


૭૪ માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી નાયબ કલેકટરસાહેબની અધ્યક્ષતામાં રાજપરા ખોડીયાર
ખાતેનાં સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર
છે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું
રિહર્સલ જિલ્લા નાયબ કલેક્ટરશ્રી રાહબરી હેઠળ રાજપરા
ખોડીયાર ખાતે યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં નાયબ કલેક્ટરશ્રીએ ધ્વજવંદન,
પોલીસ ટૂકડી અને હોમગાર્ડ ટુકડીદ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, સ્કૂલની બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી
મામલતદાર સાહેબ દ્વારાદ્ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું
રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.