ગારિયાધાર તાલુકા ની શ્રી પરવડી બ્રાન્ચ શાળામાં રાષ્ટ્રીય મત અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

ગારિયાધાર તાલુકા ની શ્રી પરવડી બ્રાન્ચ શાળામાં રાષ્ટ્રીય મત અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી


ગારિયાધાર તાલુકા ની શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં રાષ્ટ્રીય મત અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા આજ રોજ તા. ૨૫/૧/૨૦૨૩ ના રોજ રાષ્ટ્રીય મત અધિકાર દિવસની ઉજવણીના ભાગ રૂપે શાળા માં વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું

તેમજ શાળા મના બાળકો અને શિક્ષકો દ્વારા ગામમાં રેલી યોજી રાષ્ટ્રીય મત અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન શાળા ના આચાર્ય પરેશકુમાર જી.હિરાણી દ્વારા કરવામાં આવેલ

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના મ.શિ. શ્રી અરવિંદકુમાર એલ. સિંગલ. મનોજકુમાર એન.લિયા તેમજશિક્ષકગણે ભારે જહેમત ઉઠાવેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »