ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે વળાંક પર ગંભીર અકસ્માત સર્જાયો - At This Time

ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે વળાંક પર ગંભીર અકસ્માત સર્જાયો


બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આજે મુખ્ય રોડ પર ફોરવ્હીલ નો ગંભીત અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકો ને ગંભીત ઈજાઓ પહોંચી હતી.અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.નવી નકોર કિયા ગાડી ગુલાંટ મારી ગઈ હતી.જેને લઇ ખુબ જ નુકશાન થવા પામ્યું હતું.ટ્રાફિક જામ ના પણ દ્રશ્યો સર્જાયાં હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.