જસદણ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના માટે રજૂઆત કરતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા - At This Time

જસદણ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના માટે રજૂઆત કરતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા


જસદણ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના માટે રજૂઆત કરતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા

આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને જસદણ તાલુકાના કમળાપુર અને ભાડલા તેમજઆસપાસ ના વિવિધ ગામડાઓને સૌની યોજનાનો પાણી વહેલી તકે મળે અને જસદણ તાલુકાના ખેડૂતોનો પ્રશ્નોનો નિરાકરણ વહેલી તકે આવે તેમજ સરકારશ્રીની આ યોજનાનો લાભ સિંચાઈ માટે ખેડૂતોને મળી રહે તેવા હેતુસર જસદણ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભાવેશ વેકરિયા તેમજ રવજીભાઈ સરવૈયા, ડો. ચિરાગ કાકડીયા, વિજયભાઈ ડોબરીયા, અરવિંદભાઈ ડોબરીયા, રાજેશભાઈ તડાવિયા,ધવલભાઇ સરવેયા, રવજીભાઈ વાવડીયા, પ્રદીપભાઈ વાવડીયા તેમજ વિવિધ આગેવાનોએ રજૂઆત કરી હતી અને મંત્રી કુવરજી બાવળીયાએ વિશ્વાસ આપ્યો હતો કે વહેલી તકે આ કાર્ય હાથ ધરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે પાણી મળે તેવી સુવિધા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવશે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.