બરવાળા ગર્લ્સ હાઈસ્કૂલમાં બોટાદ જીલ્લા પોલીસ ના સુરક્ષા સેતુ અંતર્ગત - At This Time

બરવાળા ગર્લ્સ હાઈસ્કૂલમાં બોટાદ જીલ્લા પોલીસ ના સુરક્ષા સેતુ અંતર્ગત


શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ના સંકલનથી સંવેદના એક અભીયાન કાર્યક્ર્મ યોજવામાં આવીયો. બોટાદ જિલ્લાના પૂર્વ S.P સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ અભીયાન અંતર્ગત 70000 થી વધુ વિદ્યાર્થીઓને સંવેદના એક અભીયાન અંતર્ગત "ગુડ ટચ બેડ ટચ" તેમજ બાળકો ઉપર થતાં અપરાધો રોકવા માટેની માહિતી & બાળ અધિકારોની માહિતી બાળકોને આપવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.