ભાભર પોલીસે બાઈક ચોરને ઝડપી ૭ જેટલા ચોરીના બાઈકનો ભેદ ઉકેલ્યો - At This Time

ભાભર પોલીસે બાઈક ચોરને ઝડપી ૭ જેટલા ચોરીના બાઈકનો ભેદ ઉકેલ્યો


ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગ કરતાં એક બાઇક ચાલક ની પુછપરછ કરતાં જયંતિ બાબુજી ઠાકોર બલોધણ જણાવતા પોલીસે કડકાઈ થી પુછપરછ કરતા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ એથી સાત જેટલા બાઇકો ચોર્યા ની કબુલાત કરી પોલીસે સાત બાઇક કબજે લઇ ચોર ઇસમને જેલમાં ધકેલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ભાભર પોલીસ ની સરાહનીય કામગીરી સાત બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો.

અહેવાલ - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.