બરવાળા તાલુકા ના ખાભંડા મા ટીબી સર્વ બરવાળા તાલુકા ના ખાભંડા મા ટીબી નૉ એકટીવ કેશ ફાઈનડીગ સર્વ કરવામાં આવ્યો - At This Time

બરવાળા તાલુકા ના ખાભંડા મા ટીબી સર્વ બરવાળા તાલુકા ના ખાભંડા મા ટીબી નૉ એકટીવ કેશ ફાઈનડીગ સર્વ કરવામાં આવ્યો


મુખ્ય.જી.આ.અ. બોટાદ જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ અને બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ .પ્રા આ કે સાળંગપુર ના સ્ટાફ દ્વારા મહેનત કરવામા આવી.એસ.ટી .એસ.બરવાળા સંજય રામદેવ અને ટી એમ પી એચ એસ.બરવાળા એફ વી સોલંકી દ્વારા સધન ક્રોસ ચેક કરવામાં આવ્યો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.