ટીબી મુકત ભારત-2025 મહા અભિયાન ટીબીમુકત ભારત કરવાના અથાક પ્રયત્નો કરવામા આવી રહ્યા છે
ગામે ગામે ,શેરીએ શેરીએ શાળા એ.સતત જન જાગ્રુતિ કરવામા આવી રહી છે બે અઠવાડિયા કે વધુ સમયની સતત ખાંસી સાંજ પડ્યે જાણો તાવ .ભુખ અને વજનમા ધટાડો .ટીબી રોઞ ના મુખ્ય લક્ષણો છે ટીબી નો રોઞ નખ અને વાળ સિવાય શરીર ના કોઇપણ ભાગ મા થાઈ છે. ભારત દેશ મા ટીબી નુ ભારણ ખુબજ છે. જે આર્થીક.સામાજીક અને કૉટોમંબીક પરિબળો ને અસર કરે છે ટીબી રોગ નુ નિદાન બે કફ,ચેસ્ટ એક્ષરે, મોન્ટુક્ષ ટેસ્ટ.એફ એન સી.સીટી સ્કેન કે એમ આર આઇ દ્વારા થાઈ છે.ટીબી રોગના નિદાન સમયે એમ ડી આર ટીબી કે ભારે ટીબી છે કે નહી તેની ખાત્રી કરવામા આવે છે દાતાશ્રીઓ મદદરૂપ થતા પ્રોટીન યુક્ત ખોરાકથી ટીબીના દર્દી ને સમતોલ આહાર મળે છે બરવાળા,ભીમનાથ, નાવડા,સાળંગપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ નુ નિદાન અને સારવાર મફતમા થાઈ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બોટાદ. જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ તાલુકા હેલ્થ ઓફિસ બરવાળા તેમજ પાર્ઇવેટ તબીબ ગામજનો આશા બહેનો .આરોગ્ય સ્ટાફ ના અથાક મહેનત થી. એફ વી સોલંકી. એસ ટી એસ બરવાળા સંજય ભાઈ રામદેવ ખૂબજ મહેનત ઉઠાવી રહ્યા છે.
જન જન કો જગાના હૈ ,ટીબી કો ભગાના હૈ
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.