જન્મ દિવસ હાર્દિક શુભકામનાઓ - At This Time

જન્મ દિવસ હાર્દિક શુભકામનાઓ


માળીયા હાટીના કોળી સમાજના નવયુવાન અને મારા ભાઈ સમાન પ્રકાશ ભરડા ( ટિપિક ) દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી કુળદેવી માતાજી પાસે હૃદય પૂર્વકની પ્રાર્થના..જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.