માળીયા હાટીના મા આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે હાઈટેક પ્રચાર

માળીયા હાટીના મા આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે હાઈટેક પ્રચાર


89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર મતદાન તારીખ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રિઝવવા અને આકર્ષવા દિવસે દિવસે અનોખો હાઈટેક પ્રચાર કરી રહ્યા છે

હાલ એક રેંકડી પર સાઉન્ડ સિસ્ટમ રાખી એલાઉન્સર દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે સાથે રેંકડી ડ્રાંઇવર અને એલાઉન્સર દ્વારા હળવા પળ ની લોકોને રમૂજ કરાવે છે આ હાલ પ્રચાર જોવા લોકોમા ભારે ઉત્સાહનુ આકર્ષક કેન્દ્ર જોવા મળ્યું છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »