Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ૪૩-વટવા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ૪૩-વટવા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું


Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ૪૩-વટવા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું...

ગરવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ૪૩-વટવા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે અન્ય વરિષ્ઠ આગેવાનો સાથે હાજરી આપી...

આ પ્રસંગે વટવા વિધાનસભાના ઉમેદવાર બાબુસિંહ જાદવ, અમદાવાદ પૂર્વ લોકસભના સાંસદ હસમુખભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.