કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા સાબરકાંઠામાં બે ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરાઈ
બોડી ઓન કેમેરા, લાઈવ ટેલીકાસ્ટ, જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ અંગે નાકાબંધી સહિત સમગ્રતયા સુરક્ષા અંગે વિગતો આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ દ્વારા ખર્ચ બાબતો અંગેની વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ સમગ્ર તથા ચૂંટણીલક્ષી કામગીરીનો ઓવરવ્યૂ રજૂ કરીને બંને ઓબ્ઝર્વરશ્રીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ બંને ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટરની મોનિટરિંગ સિસ્ટમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦
--
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.