રાજકોટમાં પારડી પાસે દોઢ વર્ષ પહેલા મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું 3 શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો - At This Time

રાજકોટમાં પારડી પાસે દોઢ વર્ષ પહેલા મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું 3 શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો


રાજકોટમાં મિત્રના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા પટેલ યુવાનને પારડી પાસે ભેગા થયા બાદ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં મારમારી કરી નાસી ગયા બાદ યુવાન ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.