મોટા ખુટવડા વી. ડી.ચિતલિયા હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

મોટા ખુટવડા વી. ડી.ચિતલિયા હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું


મળતી માહિતી મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્કૂલે આવન જાવન કરવા માટે સરળ બને તે માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત મહુવા તાલુકાના મોટા ખુટવડા ખાતે વી.ડી.શીતલિયા હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બહેનોને સરસ્વતી સાધના યોજના હેઠળ 84 જેટલું સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877/9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.