માળીયા હાટીનામાં તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા કાનૂની શિબિર યોજાણી
માળીયા હાટીના ચાણક્ય પબ્લીક સ્કૂલના પટણાગમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો કાયદા વિશે વિસ્તૃત માહિતી શિબિર 18 વર્ષથી નીચેના બાળકોને જાતીય સતામણી તથા યોન શોષણ બાબતની જાગૃતિ માટે બાળકોને જાતીય ગુના સામે રક્ષણ આપતો કાયદા વિશે માળીયા હાટીના કોર્ટના લીગલ સેલ એડવોકેટ આર. બી. ભલગરિયા, વી.ટી. ગોરડ દ્વારા શિબિરમાં માહિતી આપી હતી તેમજ અંતમાં ચાણક્ય પબ્લીક સ્કૂલના બાલુભાઈ ભોજકે આભાર વિધિ વ્યક્ત કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો
બાઈટ આર.બી. ભલગરિયા ( એડવોકેટ )
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.