જસદણ ડેપો બસમાં પચાસ હજાર, લેપટોપ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ડેપોના કર્મચારીએ પરત કરી માનવતા દાખવી - At This Time

જસદણ ડેપો બસમાં પચાસ હજાર, લેપટોપ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ડેપોના કર્મચારીએ પરત કરી માનવતા દાખવી


જસદણ ડેપો બસમાં પચાસ હજાર, લેપટોપ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ડેપોના કર્મચારીએ પરત કરી માનવતા દાખવી

જસદણ ડેપો માં વાહન ૩૫૪૮ માં ડ્રાઇવર પરેશભાઈ એ જસદણ ડેપો રૂબરૂ આવી ડેપો મેનેજર હસ્ત શ્રી રાઠોડ સાહેબ તથા દિલીપભાઈ ગીડા તેમજ કિશોરભાઈ પરમાર તેમજ દિનેશભાઈ ધાધલ ની રૂબરૂમાં ૫૦૦૦૦/- લેપટોપ H.P અન્ય દસ્તાવેજ જરૂરી કાગળ મુળ માલિક મહારાષ્ટ્ર ના સુભમ પરત કરી માનવતા દાખવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.