હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આવેલ નવીન બિલ્ડીંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
તારીખ
13.9.2022 રોજ ઇ-લોકોર્પણ કરવામાં આવ્યું હતું
ત્યારબાદ ગામના મુસ્લિમ બાળકો તેમજ વડીલો દ્વારા દુઆ પણ રાખવામાં આવી હતી
તેમજ
હિન્દુ સમાજ દ્વારા ગાયત્રી હવન રાખવામાં
આવ્યા હતા.

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેગ્યુલર ચાલુ કરવામાં આવ્યું

ઘણા સમયથી ઇલોલ તેમજ આજુબાજુ ગામ ની જનતાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલોલ રાહ જોઈ રહ્યા હતા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રોડ ઉપર આવી જવાથી તેમજ જગા પણ વિશાળ હોવાથી હવે ગામ લોકોને દવા લેવા જવા માટે ઘણી સહેલાઈ પડશે

આ બિલ્ડીંગ બનાવવા માટે ગામના દરેક સમાજના નામી અનામી લોકોએ ફૂલની તો ફૂલની પાંખડી નવી બિલ્ડીંગ માટે જગા ની સરખી કરવામાં યોગદાન આપ્યું હતું

તેમજ ગામના આગેવાન એહમદભાઈ ઢાપા દ્વારા મોટો સાથ સહકાર આ હોસ્પિટલ બનાવવામાં આપવામાં આવ્યો હતો

આજરોજ અમારી ચેનલના પતિનીતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી
અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જણાવ્યું હતું કે અમારી જૂની જગા ઉપર ઘણી અગવડતા હતી હવે અમારી આ નવી બિલ્ડિંગમાં સુવિધા પણ વધારવી દીધી છે તો ગામની જનતાને આનો લાભ લે તેવું જણાવ્યું હતું

અહેવાલ સાબરકાંઠા ચીફ બ્યુરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.