ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સામૂહિક ખાદી ખરીદી કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીના કાર્યાલયેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી હતી

ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સામૂહિક ખાદી ખરીદી કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીના કાર્યાલયેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી હતી

ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સામૂહિક ખાદી ખરીદી કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીના કાર્યાલયેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરી હતી...

ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર ખાતે સામૂહિક ખાદી ખરીદી કરી શ્રી સરદાર સાહેબના જન્મ સ્થળે ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી....

આ પ્રસંગે સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ, પ્રદેશ મંત્રી શ્રી જહાનવીબેન, શહેર સંગઠન પ્રમુખ શ્રી હિરેનભાઈ, મહામંત્રી શ્રી તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »