બોટાદ ના આનંદધામ ગ્રીનસીટીમાં ગરબા ના તાલે ઝુમતા ખેલૈયાઓ - At This Time

બોટાદ ના આનંદધામ ગ્રીનસીટીમાં ગરબા ના તાલે ઝુમતા ખેલૈયાઓ


બોટાદ ના પાળીયાદ રોડ ઉપર આવેલ આનંદધામ ગ્રીનસિટી માં દર વર્ષે માં આદ્યશકિત ની આરાધના ના મહાપર્વ નવરાત્રી ની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના કરતા ગરબે ઘૂમે અને જુમે છે. આ સમગ્ર પર્વ દરમિયાન માતાજી નો અન્નકૂટ,દીકરીઓ લહાણી અને કાર્યક્રમ ના અંતભાગમાં ભરપેટ નાસ્તા જેવા વિવિધ આયોજન રાખવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.