શ્રદ્ધાંજલી - At This Time

શ્રદ્ધાંજલી


સ્વ. નાજાભાઈ કરણાભાઈ સીસોદીયા
તા.17/9/2022
મુ. વડાળા તા. માળીયા હાટીના

રડી પડે છે આંખો અમારી જોઈને તસ્વીર તમારી જીવન એવું જીવી ગયા કે મૃત્યુ પણ શરમાઈ ગયું. જીવન જીવ્યું ટૂંકું પણ શ્રેષ્ઠ જીવી ગયા સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલ માં રાખી ગયા પ્રભુ તમારી દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી જ પ્રાર્થના.

લી.

જીવાભાઈ સીસોદીયા
સદસ્ય તાલુકા પંચાયત માળીયા હાટીના- ૧


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.