દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મજયંતિ નિમિત્તે લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને દુધની બોટલ વિતરણ - At This Time

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મજયંતિ નિમિત્તે લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને દુધની બોટલ વિતરણ


દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મજયંતિ નિમિત્તે લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને દુધની બોટલ વિતરણ કરતા મહિસાગર ભાજપા પ્રમુખ દશરથભાઈ બારિયા. લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક.પંચમહાલ ડેરીના ડિરેક્ટર જુવાનસિહ ચૌહાણ. મહામંત્રી પ્રદિપસિંહ રાઠોડ. વિધાનસભા ના ચુંટણી પ્રભારી અશોકભાઈ પંડયા. કાયૅલય મંત્રી જીગર પંડ્યા.નગરપાલિકા પ્રમુખ શ્રી.તાલુકા ભાજપા પ્રમુખ કાનજીભાઇ પગી.શહેરના હિમાન્સુભાઈ શાહ.જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદ બારિયા. તખતસિહ ચૌહાણ.. નગરના મહામંત્રી. તાલુકા મહામંત્રી પી એસ ટુ પ્રમુખ સુરેશભાઈ ગોસાઈ.પુવૅ મહામંત્રી મુળજીભાઈ રાણા.જીલ્લા સોસિયલમિડયા ના અરવિંદ પટેલ. સહીત કાયૅકરો જોડાયા ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.