વિસાવદર ના સતાધારધામ ખાતેગ્રેડપેની માંગ લઈને હડતાલ ઉપર રહેલ વન કર્મીઓ દ્વારા રેલીકાઢી ને વૃકશારોપણ કર્યું - At This Time

વિસાવદર ના સતાધારધામ ખાતેગ્રેડપેની માંગ લઈને હડતાલ ઉપર રહેલ વન કર્મીઓ દ્વારા રેલીકાઢી ને વૃકશારોપણ કર્યું


વિસાવદર ના સતાધારધામ ખાતેગ્રેડપેની માંગ લઈને હડતાલ ઉપર રહેલ વન કર્મીઓ દ્વારા રેલીકાઢી ને વૃકશારોપણ કર્યું

વિસાવદર ના સતાધારધામખાતે ગ્રેડપેનીમાંગ લઈને છેલ્લા 11દિવસથીહડતાલઉપરરહેલા વનરક્ષક અને વનપાલ નીમાંગનો સરકારદ્વારા ઉકેલનહીંઆવતા આજરોજ તમામ વનકર્મી ઓ જેમાંવનરક્ષક તેમ વનપાલ દ્વારા સતાધાર ધામખાતે એકસાથેમળીને રેલીસ્વરૂપ મા સતાધાર ડેમસાઈડ ઉપર દેશના વડાપ્રધાન ના 72માજન્મ દિવસ નિમિતે 72વૃક્ષોવાવીને સરકાર સુધીછેલ્લા 11દિવસથી ચાલતા આંદોલન નો અવાજપહોંચાડવા નો પ્રયત્નકરેલ હતો આમ જોવાજએતો વનકર્મચારીઓ દ્વારા પોતાની વિવિધમાંગને લઈને તારીખ 23/8/2022નારોજ જંગલખાતાના ઉચ્ચઅધિકારી ને એક આવેદન પત્રઆપવામાં આવેલહતુ જેમાં સમાન કામ સમાનવેતન એનપીએસ હટાવીને ઓપીએસ લાગુકરવી વનરક્ષક અને વનપાલક ની પડતરમાંગપુરી કરવી રજાપગાર તેમજ અન્ય ભથા આપવા વનપાલક ને 4200ગ્રેડપે આપવો તેમજ વનરક્ષક ને 2800ગ્રેડપે આપવા જેવી માંગ લઈને આવેદન પત્ર આપેલ પરંતુવનકર્મીઓની કોઈમંગનો ઉકેલ નહીં આવતા આજરોજ ગીરસોમનાથ તેમજ વિસાવદર ના તમામ વનકર્મી ઓ સતાધાર ધામ ખાતે એકઠાથઈને રેલીસ્વરૂપે આંબાજળડેમ સાઈડ ખાતે મોદીના 72મા જન્મ દિવસ નિમિતે 72વૃક્ષ વાવીને વનકર્મી ઓની માંગસરકારી તંત્રસુધી પહોંચાડવા ની પ્રયત્નકરવામાં આવેલ હતો ત્યારે વનકર્મચારી ઓના વિવિધ પ્રસ્ન નો હજુપણ કાય ઉકેલ નહીંઆવેતો ઉગ્રઆંદોલનની ચીમકી વનકર્મીયુનિયન દ્વારા ઉચ્ચાર વામાં આવીછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon