ઇડર ટાઉન હોલ ખાતે બાગાયતી પ્રાકૃતિક કૃષિ પરીસવાંદ કાર્યક્રમ યોજાયો. - At This Time

ઇડર ટાઉન હોલ ખાતે બાગાયતી પ્રાકૃતિક કૃષિ પરીસવાંદ કાર્યક્રમ યોજાયો.


ઇડર ટાઉન હોલ ખાતે બાગાયતી પ્રાકૃતિક કૃષિ પરીસવાંદ કાર્યક્રમ યોજાયો.

ઇડર ટાઉનહોલ ખાતે બાગાયતી પ્રાકૃતિક કૃષિ પરીસવાંદ કાર્યક્રમ યોજાયો હતો ઇડર શહેર મા મોહનપુરા ખાતે ઘી સાબરકાંઠા જિલ્લા ફળ શાકભાજી સહકારી સંધ લિમિટેડ ની સ્થાપના ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી શાકભાજી ના વિવિધ પાકો ની પ્રોસેસિંગ મુદે ની ચર્ચા કરવામાં આવી હતી તેમજ નવા ઉભરતા બાગાયતી પાકો અને મૂલ્યવર્ધક ઇડર તાલુકા ના ખેડૂતો શાકભાજી ફેડ્રેશન ઉચ્ચ ગુણવતા વારી શાકભાજી વાવતા ખેડૂતો નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઇડર તાલુકા ના સૌથી વધુ દૂધ ભરાવનાર દૂધ ઉદપાદક વગેરે નું સ્વાગત કરવામાં આવ્યું હતું ખેડૂતો માટે હંમેશા ચિંતિત ઇડર મહાલક્ષ્મી જીન ના દિનેશ પટેલ નુંસ્વાગત કર્યું હતું પી એમ વધાસિયા બાગાયત નિયામક ,સતિષભાઈ પટેલ ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, નગરપાલિકા પ્રમુખ જયસિંહ તવર, અમદાવાદ પ્રભારી પી સી પટેલ, પ્રેમલ દેસાઈ, ફલજીભાઈ પટેલ, અશોકભાઈ પટેલ જેઠાભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.