મહીસાગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી
મહીસાગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર બંસલ દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી ડૉ. મનિષકુમારએ લુણાવાડા પોલીસ સ્ટેશનની તપાસ દરમ્યાન જરૂરી સૂચનો કર્યા હતા.અને કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન ડીવાયએસપી શ્રી વળવી, પી.આઇશ્રી આર.ડી.ભરવાડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરિયલ શાખાના નાયબ મામલતદારશ્રી વિરેન્દ્રભાઇ પ્રજાપતિ અને નયનકુમાર પટેલ તેમજ પીએસઆઇ શ્રી ડી.એચ.રાઠોડ સહિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.