'ગુજરાત ફોરેસ્ટ પ્રોડયસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયન ( વન મજૂર મંડળ. સાબરકાંઠા ) - At This Time

‘ગુજરાત ફોરેસ્ટ પ્રોડયસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયન ( વન મજૂર મંડળ. સાબરકાંઠા )


' ગુજરાત ફોરેસ્ટ પ્રોડયસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયન ( વન મજૂર મંડળ. સાબરકાંઠા )
વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોના પ્રશ્નોના નિકાલ કરવા બાબત . આજરોજ હિંમતનગર બગીચા વિસ્તારમાં એકઠા થઈને રેલી સ્વરૂપ હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદન પત્ર આપવામાં આવ્યું

, વન વિભાગમાં ઘણાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા રોજમદારોને તા .૧૭ / ૧૦ / ૧૯૮૮ ના ઠરાવના સરખા તમામ લાભો આપવા નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમો કરવામાં આવેલ છે . આ પ્રશ્નો બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં તા .૧૭ / ૧૦ / ૧૯૮૮ ના ઠરાવના લાભો આપવામાં આવેલ નથી . તો વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારોને

10 મુદ્દાઓ લઈને આવેદન પત્ર આજરોજ સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે આવીને પત્ર આપવામાં આવ્યો
વન મંજૂર મંડળ ના સભ્યો મોટી સંખ્યામાં એકઠા થયા હતા

વધુમાં જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે બધા ગાંધીનગર જઈને ગાંધીજી ચિંતા માર્ગે ન્યાય માગશે

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.